રાજ્યના કયા કયા તાલુકામાં વરસાદની છે ઘટ, ક્યા તાલુકામાં પડ્યો સૌથી ઓછો વરસાદ?
રાજ્યના જળાશયોમાં સિંચાઈ માટે પૂરતા પાણી નથી એવામાં રાજ્યના વિવિધ તાલુકામાં વરસાદની ઘટ જોવા મળી છે. રાજ્યના બે તાલુકામાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 93 તાલુકામાં પાંચથી 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
Tags :
Gujarati News Monsoon Gujarat News Rain State Taluka ABP News Live ABP Asmita Live Ghat ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live