સૌરાષ્ટ્રને જોડતા આ 6 લેન રોડનું મુખ્યમંત્રીના હાથે લોકાર્પણ

Continues below advertisement

અમદાવાદ: બગોદરાથી તારાપુર સુધીના 6-લેન કરેલા આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ માર્ગનું  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ છે. અમદાવાદ કલેકટરે મુખ્યપ્રધાનનુ સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમા ભુપેન્દ્ર ચુડાસમ , બાબુ જમના પટેલ અને પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા. રૂપિયા 649.21 કરોડના ખર્ચે માર્ગની કામગીરી હાથધરાઈ હતી. બગોદરાથી તારાપુર 54 કીમીનો આ રોડ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram