ખેડૂતોની કમર તોડતો આઝાદી પછીનો ખાતરના ભાવમાં સૌથી વધુ વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ
ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે.જેમાં પ્રતિ બેગમાં રૂપિયા 700 સુધીનો વધારો કરાયો છે.આ વધારો આઝાદી પછીનો સૌથી વધુ વધારો છે.