શાળા ખૂલતા વાલીઓ પર પડશે મોંઘવારીનો માર, સ્કુલ વાન-રિક્ષાના ભાડામાં કરાયો વધારો

Continues below advertisement

શાળાઓ ખુલતા જ હવે સ્કુલ વાનના ભાડામાં 200 અને સ્કુલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ બાદ સ્કુલ વાન અને સ્કુલ રિક્ષાના ભાડામાં વધારો કરાયો છે. વાલીઓ પર  મોંઘવારીનો માર પડી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram