રાજ્યમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે નાગરિકોની સંખ્યામાં ભારે ઉછાળો,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં કોરોના(Corona)ના કેસ વધતા RT-PCR ટેસ્ટ કરાવનાર નાગરિકોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં ખાનગી લેબમાં આ ટેસ્ટ કરાવવાનો ચાર્જ 800 રૂપિયા છે. સાથે જ 24થી 48 કલાક પુરા થયા હોવા છતા ટેસ્ટનો રિપોર્ટ ન મળતો હોવાનો અહેવાલ પણ જોવા મળ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram