દેવભૂમિ દ્વારકાના જગત મંદિરની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો, જુઓ વીડિયો

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકાના જગત મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દ્વારકાના જગત મંદિરમાં ડીવાય એસપી કક્ષાના અધિકારી તૈનાત રહેશે. દ્વારકાધીશના મંદિરમાં સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે મહેકમમાં વધારો કરવામાં આવ્યો છે. એક ડીવાય એસપી,એક પીઆઇ અને બે પીએસઆઇ સહિતના જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola