રાજ્યમાં વરસાદ ખેંચાતા વીજ વપરાશમાં થયો વધારો, ગત વર્ષ કરતા કેટલો વધારો?

Continues below advertisement

રાજ્યમાં વરસાદ ખેંચાતા વીજ(electricity ) વપરાશમાં ધરખમ વધારો થયો છે. 15મી ઓગસ્ટે ખેડૂતોને 10.3 કરોડ યુનિટ્સ વીજળી અપાઈ હતી જે ગત વર્ષ એટલે કે 2020-21 કરતા એક કરોડ વધુ છે. હવે ખેડૂતો( Farmers)ને આઠ કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવી રહી છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram