ભારતીય કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાંથી છ પાકિસ્તાનીઓ સાથે ઝડપી એક બોટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 06:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય કોસ્ટગાર્ડે(Indian Coastguard)અરબી સમુદ્રમાંથી છ પાકિસ્તાનીઓ સાથે એક બોટને ઝડપી પાડી છે. ભારતીય કોસ્ટગાર્ડ આ છ પાકિસ્તાનીઓએને ઓખા લાવે તેવી શક્યતાઓ છે.