ભારતીય કિસાન સંઘે CM, કૃષિમંત્રી સહિતના મંત્રીઓને લખ્યો પત્ર,શું કરી માંગ?
ભારતીય કિસાન સંઘે(Indian Farmers Union) મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી(Chief Minister), ઉર્જામંત્રી, કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. વરસાદ ખેંચાતા ચાર કલાક વધુ વીજળી આપવાની આ પત્રમાં માંગ કરવામાં આવી છે. તૌકતે વાવાઝોડા બાદ સરકારે આપેલી સહાયથી સંઘ અસંતુષ્ટ છે.
Tags :
CM Rupani Letter Indian Farmers Union ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Power Cuts