રાજ્યમાં ધોરણ-6થી8નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે મંજૂરી મળે તેવા સંકેત,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 04:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ધોરણ6થી 8માં વર્ગખંડમાં શિક્ષણ શરૂ કરવાની મંજૂરી અપાય તેવા સંકેત મળી રહ્યા છે. શિક્ષણવિદો અને આરોગ્ય સાથે સંકળાયેલા લોકોના અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, તમામના અભિપ્રાયો બાદ શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.