પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના પરોક્ષ રીતે આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે પરોક્ષ રીતે આરોપ લગાવ્યો. અગાઉની સરકારમાં સુરતને અન્યાય થતો હોવાનું પાટીલે જણાવ્યું  હતું. વારંવાર રજુઆત કરતા હોવા છતાં ગ્રાન્ટ આપવામાં આવી ન હતી. નાણામંત્રી દક્ષિણ ગુજરાતના હોવાથી હવે સુરતની માંગ પૂર્ણ કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram