દ્વારકા જિલ્લાની મહિલા કોરોના સંક્રમિત, આરોગ્ય વિભાગે ક્વારન્ટાઇન કર્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દ્વારકા જિલ્લાની મહિલા કોરોના સંક્રમિત થઇ. રાજસ્થાન લગ્ન પ્રસંગે ગયેલલી મહિલા કોરોના પોઝીટીવ આવ્યા. આરોગ્ય વિભાગે હાલ તેમને ક્વારન્ટાઇન કર્યા છે. મહિલાના સંપર્કમાં આવેલા તામામ લોકોનું ટેસ્ટિંગ કરાયું છે. પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajasthan Gujarat News Women Dwarka ABP News Corona State Testing Infected ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP News