શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.