મધ્યમવર્ગને ફરી મોંઘવારીનો ઝાટકો, કોમર્શિયલ LPGના ભાવમાં ઝીંકાયો વધારો
abp asmita
Updated at:
02 Dec 2021 08:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં કમોસમી વરસાદે લગ્નપ્રસંગની મજા બગાડી છે. મધ્યમવર્ગને મોંઘવારીનો વધુ એક ઝાટકો વાગ્યો છે. કોમર્શિયલ એલપીજીના ભાવમાં સો રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.