IPS પૂજા યાદવનો નશાના સોદાગરો વિરુદ્ધ કડક સંદેશ, જુઓ વીડિયો
બનાસકાંઠા જિલ્લામાં કેફી પદાર્થ અને ગુનાહિત પ્રવૃતિ અટકાવવા આઈપીએસ અધિકારી પૂજા યાદવે કડક સંદેશ આપ્યો છે. આઈપીએસ અધિકારી પૂજા યાદવે જનતાને અનુરોધ કર્યો કે થરાદ વાવ સુઇગામ સહિતના તાલુકાના કોઇપણ ગામમાં અફીણ અને ગાંજાનું વાવેતર અથવા વેચાણ થતુ હોય તો પોલીસને જાણ કરો. જાણ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.