ફટાફટઃ ઈસુદાન ગઢવીની AAPમાં એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસ પર સાધ્યું નિશાન,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

પત્રકારત્વ છોડી ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીમાં જોડાતાની સાથે જ ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ફરીથી ગુજરાતની મુલાકાતે આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram