નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતો પર મોંઘવારીનો માર સહન કરવાનો વારો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતો પર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પોટાશ ખાતરની ગુણમાં 660 રૂપિયા વધારવામાં આવ્યા છે. ખાનગી કંપનીઓએ ભાવ વધારો કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram