વલસાડમાં વહેલી સવારથી મેઘના વધામણા, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

વલસાડ(Valsad)માં વહેલી સવારથી વરસાદ(Rain) શરૂ થઈ ગયો છે. અહીંયા કપરાડા(Kaprada)માં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડી અને ધરમપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola