Sabarkantha: ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં જોવા મળી ખુશી, જુઓ વીડિયો
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Tags :
Gujarati News Rain Himmatnagar Sabarkantha ABP Live Cloud ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV