વાવાઝોડાના સંકટ વચ્ચે વલસાડમાં વરસાદ શરૂ, જુઓ વીડિયો

 વલસાડ જિલ્લાના પારડીમાં પવન સાથે શરૂ વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.વાવાઝોડાની આગાહી  વચ્ચે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. વલસાડમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પવનનો પણ વેગ વધ્યો છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola