રાજ્યમાં હવે વધશે ઠંડી, હવામાન વિભાગે શું કહ્યું?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં ઠંડીના ચમકારો જોવા મળશે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરીય પવનોના કારણે ઠંડીમાં વધારો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram