જાફરાબાદઃ શિવશક્તિ નામની બોટ સાત માછીમારો સહિત ફસાઈ મધ દરિયે, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2021 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાફરાબાદ( Jafrabad )ની શિવશક્તિ( Shiv Shakti) નામની બોટ મધ દરિયે ફસાઈ છે. શિવશક્તિ નામની બોટમાં સવાર સાત માછીમારો મધ દરિયે ફસાઈ ગયા છે. જાફરાબાદથી 60 નોટિકલ માઈલ દૂર બોટનું એન્જિન ખરાબ થતા બોટમાં પાણી ભરાયું છે.