જલારામ બાપાની આજે 222 મી જન્મ જયંતિ, વીરપુરમાં ભવ્ય ઉજવણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જલારામ બાપાની આજે 222 મી જન્મ જયંતિ. વીરપુરમાં જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. ગત વર્ષે કોરોના હોવાના કારણે જન્મજયંતીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે.
Continues below advertisement