જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં આતંકીઓનો શાળા પર હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ હુમલો કરતા બે શિક્ષકના મોત થયા છે. શાળામાં ઘૂસીને આ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં આચાર્ય અને શિક્ષકનું મોત થયું છે. આતંકી હુમલો કેમ કરવામાં આવ્યો તે મામલે તપાસ ચાલી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram