જામનગરઃ ફિઝીયોથેરાપી કોલેજ રેગિંગ કેસમાં કરાઈ કાર્યવાહી, 6 વિદ્યાર્થીઓ પર હોસ્ટેલમાં પ્રતિબંધ
Continues below advertisement
જામનગરમાં ફિઝીયોથેરાપી કોલેજમાં રેગિંગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. 15 સીનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીઓના પરિણામ પણ અટકાવી દેવામાં આવ્યા છે. છ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં કાયમી પ્રતિબંધિત કરી દેવાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Student Gujarat News BAN Jamnagar Hostel Proceedings Physiotherapy ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates College Ragging Case