સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીના પતિનું નિધન, જુઓ વીડિયો
Continues below advertisement
સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીના પતિનું નિધન થયું છે. ડૉક્ટર શ્રીનિવાસ તળવલકરનું નિધન થયું છે. ડૉક્ટર શ્રીનિવાસ પાંડુરંગ આઠવલેના જમાઇ હતા.
Continues below advertisement