નવસારીમાં જ્વેલર્સની દુકાનના તાળા તૂટયા. લૂંટારુઓ બન્યા બેફામ, જુઓ ગુજરાતી ન્યુઝ
abpasmita.in
Updated at:
28 Dec 2021 08:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં જ્વેલર્સની દુકાનના તાળા તૂટયા. લૂંટારુઓ બન્યા બેફામ. અમદાવાદમાં ધુમ્મ્સભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકો પરેશાન થયા. કોરોના કેસ વધતા સુરત કોર્પોરેશનના કમિશનર બંછાનીધી પાનીની લોકોને અપીલ. ફેક્ટરી માલિકે લગાવેલા આરોપ પાયાવિહોણા હોવાનો તેજસ પટેલનો આરોપ. ભાજપ નેતાઓ જ તોડી રહ્યા છે કોરોના નિયમો. અમરેલીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના નામે લોકો થયા એકત્રિત. કોવિડ સામે ભારતને વધુ એકવાર મળી સિદ્ધિ. એક સાથે 2 વેક્સીન અને 1 દવાને અપાઈ મંજૂરી. દેશમાં 24 કલાકમાં 6 હજાર જેટલા કોરોના કેસ નોંધાયા. મહેસાણાની રૂપેણ નદીમાં છોડાયું પાણી. ખેડૂતો થયા ખુશ.