Junagadh Bogus Call Canter | જૂનાગઢમાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ, ખેડૂતો સાથે કરાતી છેતરપિંડી

Continues below advertisement

Junagadh Bogus Call Canter | જૂનાગઢ શહેરમાં ચાલતું બોગસ કોલ સેન્ટર જામનગર સાઇબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યું. જામનગરમાં એક ખેડૂતની ફરિયાદ પરથી જૂનાગઢમાં દરોડો. ખેડૂતોને તાલપત્રી અને દવાની એજન્સી આપવાના નામે કરતા હતા છેતરપિંડી. જૂનાગઢની 5 મહિલા સહિત 11 ઈસમો ઝડપાયા. ખેડૂતોને ફોન કરી બનાવતા હતા ટાર્ગેટ. સમગ્ર સૌરાષ્ટ્રમાં કેટલાય ખેડૂતોને વિશ્વાસમાં લઈને પડાવ્યા છે નાણાં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram