Junagadh: રંગપુર બેઠક પર કોગ્રેસના કાર્યકરોએ બળવો કરી અપક્ષમાં ઉમેદવારી કરી

જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતની રંગપુર  સીટ પર કોગ્રેસના કાર્યકરોએ બળવો કર્યો હતો. કોગ્રેસના કાર્યકરોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola