Junagadh Crime | જૂનાગઢમાં પુરુષની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા, શું છે કારણ?
Continues below advertisement
Junagadh Crime | ભેંસાણના ગળથ ગામે આધેડની હત્યાનો મામલો. પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા. વિનુ ડોબરીયા નામના શખ્સની કરાઇ હત્યા. ગળથ ગામથી 500 મીટર દૂર લોહી લુહાણ હાલતમાં બોડી મળેલ. ગળા અને શરીરના અન્ય ભાગે હથિયાર વડે ઇજા પહોંચાડાઈ. મૃતકના પત્ની દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ. અગમ્ય કારણોસર અજાણ્યા શખ્સોએ કરી હત્યા. આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા.
Continues below advertisement