Junagadh Farmers Protest | પાક નુકસાન સહાય બાબતે ખેડૂતોએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ

Continues below advertisement

Junagadh Farmers Protest |  વિસાવદરમાં અતિવૃષ્ટિ બાદ પાક નુકસાની સહાય વળતર માટે ખેડૂતોએ કરી માંગ. મામલતદાર કચેરી ખાતે ખેડૂતો થયા એકઠા. રામધૂન બોલાવી કરવામાં આવ્યો વિરોધ. પોલીસે ખેડૂતોની અટકાયત કરી . ચોમાસામા થયેલ પાક નુકસાની અંગે ફરી સર્વે કરી વળતર ચૂકવવા કરી માંગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram