જૂનાગઢઃ આ ગામમાં દીપડો ખાબક્યો કુવામાં, વન વિભાગની ટીમ થઈ દોડતી

જૂનાગઢના નાની ઘંસારીમાં વાડી વિસ્તારમાં કુવો પડ્યો છે. વહેલી સવારે દીપડો કુવામાં ખાબક્યો છે. આ અંગે ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ દીપડાને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola