Junagadh News | શ્રીમાળી જૈન ક્વાર્ટરમાં એક વ્યક્તિનું શંકાસ્પદ મોત, જુઓ અહેવાલ
Continues below advertisement
Junagadh News | જૂનાગઢ - બોર્ડિંગ વાસમાં આવેલ દશા શ્રી માળી જૈન ક્વાર્ટરમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો. સંજય સંઘવી નામના આધેડ એકલા રહેતા હોય તેના મકાનમાંથી મૃત દેહ મળી આવ્યો . મૃતદેહ દરવાજા તોડી બહાર કાઢવામાં આવ્યો . મૃત્યુનું કારણ અકબંધ. પોલીસ તપાસ હાથ ધરાઈ.
Continues below advertisement