Junagadh | નકલી MLA બનીને ફરતા રાજેશે તો વધુ એક કર્યો છે કાંડ, જુઓ આ વીડિયોમાં
abp asmita
Updated at:
08 Dec 2023 01:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJunagadh | નકલી ધારાસભ્ય બનીને રોફ જમાવનારના કેસમાં મોટો ધડાકો થયો છે. આરોપી રાજેશ જાદવ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ થઈ છે.