Junagadh Suicide Case | જૂનાગઢમાં યુનિયન બેંકના મેનેજરે કરી લીધો આપઘાત
Continues below advertisement
Junagadh Suicide Case | જૂનાગઢ - યુનિયન બેન્કના મેનેજરે ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા. શહેરના જાંજરડા ચોકડી નજીક કરી આત્મહત્યા. સીયારામ પ્રસાદ નામના બેંક મેનેજરે કરી આત્મહત્યા. પોલીસે વધુ હાથ ધરી તપાસ.
Continues below advertisement