Junagadh | કેશોદમાંથી લાખોની કિંમતનો સિરપનો જથ્થો કરાયો જપ્ત, જુઓ કાર્યવાહી

Junagadh |  કેશોદમાંથી લાખોની કિંમતની સિરપની એક હજારથી બોટલ જપ્ત કરવામાં આવી છે. સિંધી સોસાયટીના નાકા પાસે પોલીસે કાર્યવાહી કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola