જૂનાગઢ: વડાલ પાસે ઓવરબ્રિજનું કામ અપૂર્ણ, ડાયવર્ઝન માર્ગની હાલત બિસ્માર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જૂનાગઢના વડાલ પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ડાયવર્ઝન માર્ગની હાલત બિસમાર છે. છેલ્લા દોઢ વર્ષથી બ્રીજનું કામ ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ કામ પૂર્ણ થયું નથી. માર્ગ ખરાબ હોવાથી વાહન ચાલોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર ડામર પાથરવો જરૂરી બન્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Junagadh ABP News State ABP Live Over Bridge ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asphalt Asmita Gujarati News Wadal