વિશ્વફલક પર કચ્છનું નામ ગૂંજ્યું, 'કડિયાધ્રો' સ્થળના ફોટોને ન્યૂયોર્ક ટાઇમ્સમાં મળ્યું સ્થાન

Continues below advertisement
ક્ચ્છનું નામ પ્રવાસન ક્ષેત્રે વધુ એકવાર વિશ્વફલક પર ગુંજયું છે.ભુજના વિશ્વપ્રવાસી યુવાન વરુણ સચદે દ્વારા કંડારેલી ફોટો "કડીયાધ્રો"ના સ્થળને ધ ન્યૂયોક ટાઈમ્સમાં વિશ્વના 52 સ્થળો પૈકી ત્રીજા નંબરે સ્થાન મળતા કચ્છમાં ખુશી વ્યાપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram