Kajal Hindustani Controversy | કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ
Kajal Hindustani Controversy | કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરીને લઈને જે નિવેદન આપ્યું છે તેને લઈ ભાવનગરમાં પણ રોષ ફેલાયો છે. સરદાર યુવા સંગઠન દ્વારા આજે સાંજે કાજલ હિન્દુસ્તાની ના વિરોધમાં પૂતળાનું દહન કરવામાં આવ્યું. કાજલ હિન્દુસ્તાની દ્વારા અગાવ જે જાહેર મંચ પરથી બફાટ કરતું નિવેદ આપવામાં આવ્યું હતું તેને લઈને પાટીદાર સમાજમાં ભારે નારાજગી વધી રહી છે. શહેરના નિર્મળ નગર માધવ રત્ન ખાતે કાજલ હિન્દુસ્તાની નો સરદાર યુવા સંગઠન દ્વારા વિરોધ કરાયો.