Kathi Kshatriya Samaj |‘વિરોધ ખાલી ઉમેદવારનો તમે ખાલી કમળ ઊભુ રાખો એને જીતાડવાની જવાબદારી અમારી’
Kathi Kshatriya Samaj | અમરેલીના કાઠી ક્ષત્રિય અગ્રણી પ્રતાપભાઇ ખુમાણ કહ્યું, રાજકોટમાં ગઈકાલે કમલમ ખાતે અમારા જ ભાઈઓ. પ્રેસ કરી હતી,જેમાં અધુરી વાત કરવામાં આવી હતી. ભારતમાં કુલ 562 રજવાડાઓ હતા જેમાંથી 100 કરતા વધુ રજવાળા કાથી ક્ષત્રિય અગ્રણીઓમાં હતા. સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય રજવાડાઓ અહીં ઉપસ્થિત છે. હરભમજી રાજ ગરાસીયા બોર્ડિંગ ખાતે પ્રેસ કોન્ફરન્સ. સાવરકુંડલા સ્ટેટના પ્રતાપભાઈ ખુમાણ. અડતાળા સ્ટેટના જીતેન્દ્ર વાળા. સનાળા સ્ટેટના વીરેન્દ્ર વાળા. સુર્યપ્રતાપ ગઢ સ્ટેટ પ્રકાશ વાળા સહિતના જુદા જુદા. 10 સ્ટેટના કાઠી દરબારોની પ્રેસ કોન્ફરન્સ. અમારે ભાજપ નો કોઈ જ વિરોધ નથી. અમારે રાજકોટ ના ઉમેદવાર સાથે વિરોધ છે. આજે પણ અમે રૂપાલા સાહેબ એવા શબ્દ નો ઉપયોગ કરીએ છીએ. આ સમાજ હમેશા ભાજપ સાથે રહ્યા છીએ.
Tags :
Kshatriya Samaj LOK SABHA ELECTION 2024 Rupala Controversy Kathi Kshatriya Samaj Kathi Kshatriya Pratapbhai Khuman