
Kheda Accident: લાડવેલ ચોકડી પાસે ભયાનક અકસ્માત, ચાર લોકોના મોત | Accident Updates
Continues below advertisement
Kheda Accident: લાડવેલ ચોકડી પાસે ભયાનક અકસ્માત, ચાર લોકોના મોત | Accident Updates
ખેડા પાસે અમદાવાદ ઇન્દોર હાઇવે પર સીતાપૂર નજીક અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. તમામ મૃતક વ્યક્તિ બાલાસિનોરના હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. હાલ ખેડા પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગત રાત્રીએ હાઇવે પર ગાય આવી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement