Kheda: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મીની બસમાં આગ લાગતાં જ અફરાતફરી માહોલ સર્જાયો.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અચાનક મીની બસમાં આગ લાગતાં જ અફરાતફરી માહોલ સર્જાયો. આગ ની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ અને એક્સપ્રેસ હાઇવે પેટ્રોલીંગ ટીમ ઘટના સ્થળે પહોંચી. નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા બસમાં લાગેલ આગ પર કાબુ મેળવાયો.