જામનગરઃ ચૂંટણી પહેલા કોંગ્રેસના મહામંત્રી કે.પી.બથવારે છોડ્યો પાર્ટીનો સાથ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વિધાનસભાની ચૂંટણી પહેલા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સાત વર્ષથી મહામંત્રી રહી ચૂકેલા કે.પી.બથવારે કોંગ્રેસમાં રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Mla Gujarat News Party Khedbrahma Ashwin Kotwal ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Naraz