Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે? સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?

Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?

 વાવ બેઠકની પેટા ચૂંટણીના પરિણામોને લઈને તો તેના ઉપર પણ હવે સટ્ટો રમાવાનો શરૂ થઈ ચૂક્યો છે. વાવ બેઠકની પેટા ચૂંટણી જે યોજાય હતી તેનું પરણામ આવવાનું છે ત્યારે સટોડિયાઓના મતે વાવ પેટા ચૂંટણીમાં કાંટાની ટક્કર. વાવ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસનો એક સરખો ભાવ. સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત. ભાભર સહિત ઉત્તર ગુજરાતના સટ્ટોડિયાઓ સક્રિય થયા છે. વાવ બેઠકની પેટાચૂટણી યોજાય અને હવે ગણતરીની કલાકો પરિણામ આવવાને બાકી છે, ત્યારે સટોડિયાઓ સટ્ટો રમી રહ્યા છે .સટ્ટોડિયાઓના મતે વાવ પેટા ચૂંટણીમાં કાંટાની ટક્કર છે અને ભાજપ અને કોંગ્રેસનો એક સરખો ભાવ લાગી રહ્યો છે. 

#Abpasmita #GujaratiNews 

For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv

Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6...

ABP Asmita Website: https://abpasmita.abplive.in/

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola