ક્યાં અપાયું પ્રથમ એંટી બોડી કોકટેલ ઈંજેકશન?, શું તેની કિંમત?, કેવી થાય છે શરીર પર તેની અસર?

રાજયમાં પ્રથમ એંટી બોડી કોકટેલ ઈંજેકશન વડોદરાની 54 વર્ષીય મહિલાને આપવામાં આવ્યું છે. આ ઈંજેકશન ઑક્સીજન લેવલ વધારે છે. આ ઈંજેકશનની કિંમત 60 હજાર રૂપિયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola