રાજ્યમાં 14 જૂન સુધીમાં સરેરાશ કેટલો ખાબક્યો વરસાદ?કયા કયા વિસ્તાર માટે કરાઈ વરસાદની આગાહી?

રાજ્યમાં 14 જૂન સુધીમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ(Valsad), નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદની આગાહી(forecast) કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અંગે સૂચના અપાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola