કોણ બનશે મુખ્યમંત્રી? ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ
Continues below advertisement
ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટની દાવેદારી માટે દોડ જોવા મળી રહી છે. નિરીક્ષકોની ટીમ દાવેદારોને બે દિવસ સાંભળશે અને ત્યાર બાદ નક્કી થશે કે કોને મળશે ટિકિટ અને કોનું કપાશે પત્તું.
Continues below advertisement