‘મેડ ઇન ઇન્ડિયા’ આ માઇક્રોબ્લોગિંગ એપ ટ્વિટરને આપી રહી છે ટક્કર
મેડ ઇન ઇન્ડિયા માઇક્રોબ્લોગિંગ એપ Koo આજકાલ ટ્વિટરને ટક્કર આપી રહી છે. Koo એપ એટલી લોકપ્રિય થઇ રહી છે કે કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ અને રવિ શંકર પ્રસાદે પણ Koo પર પોતાનું એકાઉન્ટ બનાવી લીધું છે
Tags :
KOO APP