Kshatriya Andolan Part 2 | રાજકોટમાં ક્ષત્રિયાણીઓ નહીં નોંધાવે ઉમેદવારી, જુઓ સૌથી મોટા સમાચાર

Continues below advertisement

Kshatriya Andolan Part 2 | આજે આંદોલન પાર્ટ-2ના ભાગરૂપે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળવાની છે. આ પહેલા મોટા સમચાાર સામે આવ્યા છે. કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ક્ષત્રિયાણીઓ નહીં નોંધાવે ઉમેદવારી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram