Kshtriya Protest | કચ્છમાં ભાજપના રોડ શોમાં ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા
gujarati.abplive.com
Updated at:
29 Apr 2024 10:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKshtriya Protest | કચ્છમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ કરાયો. રૂપાલા વિવાદને લહીને કરાઈ રહ્યો છે વિરોધ. મુન્દ્રામાં ભાજપના રોડ શો માં કરાયો વિરોધ. ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના રોડ શો માં કરાયો વિરોધ. ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાની હાજરીમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા નાળા લગાવી કરવામાં આવ્યો વિરોધ.